BHARUCHBHARUCH CITY / TALUKO

ભરુચ ના ભટ્ટ પરિવાર ના બેસણામાં તુલસીજી ના છોડ નું વિતરણ… પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણી નો સ્તુત્ય પ્રયાસ…

Screenshot
Screenshot

ભરુચ ના ભટ્ટ પરિવાર ના માતાજીના બેસણામાં તુલસીજી ના છોડ નું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણી નો સુંદર પ્રયાસ કરાયો હતો.

ભરુચ ના કેયુર ભટ્ટ ના માતા અંજનાબેન નું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું.બેસણા માં પ્રાથના ભજન સાથે આવનાર તમામ ને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું…જે અંગે મૃતક અંજના બેન ના પુત્ર કૈયુર ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણી ના પ્રયાસ રૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસી જી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવા માં આવશે તેવી આશા પણ છે….

 

Back to top button
error: Content is protected !!