BHARUCHBHARUCH CITY / TALUKO
દ પ્રોફેશનલ સર્વિસીસ નો પાંચમો વર્ષ એનિવર્સરી નુ ઉજવણી કરવા માં આવ્યો
ગત રોજ ધ પ્રોફેશનલ સર્વિસ છેલ્લા પાંચ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સારા કામ કરી રહ્યા છે પ્રોફેશનલ સર્વિસ તેના કર્મચારીઓને સમયથી વર્તન પણ આપે છે અને કંપનીમાં સારી ગુણવત્તાના કામ કરે છે, પાંચ વર્ષ પૂર્ણ થતા કંપની દ્વારા કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે ટુર્નામેન્ટ નો ટ્રોફી અને પાંચ વર્ષમાં સારા કામ કરનાર કર્મચારીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યો અને કર્મચારીઓને ધન્યવાદ કહેવામાં આવ્યો હતો આ પ્રસંગે કંપનીના આગેવાન એસ.કે મિશ્રા અને નંદિશ મિત્રા અને ઘળા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા .