પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની ૧૪૫ મી જન્મ જયંતી નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીનાકુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું
22 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં સીમલા ગેટવિસ્તારના પવન ફૂટવેર પાસેસ્વામી લીલાશાહ મહારાજ ની૧૪૫ જન્મ જયંતી નિમિત્તે અને ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને દાતાના સહયોગથી રામ ભરોસે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીદ્વારા દર વર્ષની જેમ આ વર્ષેપણ કાળજાળ ગરમીમાંપક્ષીઓ માટે પાણીના કુંડા અનેચકલી ઘરનું ૪૦૦. પાણીના કુંડા. નું વિતરણ કરવામાંઆવ્યું હતું.જીવદયા પ્રેમીઠાકોર દાસ ખત્રી જીવદયા ની અલગ અલગ સેવાઆપતા હોય છે,પક્ષી પ્રાણીઓઘાયલ હોય ત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી સેવા આપતા હોયછે, કોઈ પક્ષી પ્રાણી ગટરમાંફસાઈ ગયા કે કોઈ પક્ષી પ્રાણીકુવા પડી ગયા હોય તો સહીસલામત તેને બહાર કાઢવામાંઆવે છે,કોઈ પક્ષી ઝાડ માંદોરીથી ફસાઈ ગયેલ હોયત્યારે પોતાનો કિંમતી સમયફાળવીને સેવા આપતા હોય છે,આ સેવા કાર્યમાં જીવદયાફાઉન્ડેશનના પ્રમુખ જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.ગૌતમભાઈ કેલા,સિંધી સમાજના પ્રમુખ દોલતભાઈ મુલાણી.ગિરધારીલાલ ગેહાની. સિંધી સમાજ મહામંત્રી. કમલભાઈ ગજનાણી. પ્રમુખશ્રીમાનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર. મનીષ પરમાર. મહેશભાઈ ઠક્કર.દિનેશભાઈ શર્મા.નરેન્દ્ર સિંહ વાઘેલા.કપિલ ભાઈ ચૌહાણ. વાસુભાઈ ખત્રી. અશોકભાઈ પઢીયાર. વિપુલભાઈ પ્રજાપતિ. યશ પંચાલ.ખાનદાસ પંડ્યા.અભય રાણા. હસમુખભાઈ દરજી, વગેરેહાજર રહી પ્રોગ્રામ સફળબનાવેલ હતો