BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગર ધોલેરા રોડ ઉપર પરિવાર અકસ્માત સર્જાયો

ભાવનગર તરફ જઈ રહેલી hyundai કંપનીની વેન્યુ કાર સાઈડ ના લોખંડ બેરિગેટ સાથે અથડાતા જોરદાર ટક્કર સર્જાઈ હતી
અકસ્માત પગલે ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. રોડ પર પસાર થયેલા અન્ય લોકો દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી
ગંભીરતા ઘાયલ વ્યક્તિને સારવાર રીતે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો, અકસ્માત એટલો જોરદાર સર્જાયો હતો કે ગાડીના આગળના ભાગના ચુરે ચુરા નીકળી ગયા હતા, લોખંડની સેફ્ટીબેરીગેટ પણ ફંગોળાઈ ગઈ હતી
રિપોર્ટ જીશાન ખૂંટ








