GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – ABVP મોરબી દ્વારા GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે ” વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર ” નું આયોજન.

 

 

MORBI – ABVP મોરબી દ્વારા GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે ” વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર ” નું આયોજન.

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આવતી કાલ તારીખ 13/05/25 થી student help desk નું આયોજન થશે.

વિધાર્થીઓએ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે GCAC પોર્ટલ પર ફોર્મ ભરવું આવશ્યક છે. જેના માટે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મોરબી દ્વારા ” વિધાર્થી સહાયતા કેન્દ્ર ” પર gacs પોર્ટલ પર કોઈ પણ જાતના વધારાના ચાર્જ વગર ફ્રી ઓફ કોસ્ટ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

Help desk ની માહિતી નીચે મુજબ રહેશે :-
સ્થળ :- સંઘ કાર્યલય, કેશવ કુંજ, ચિત્રકુટ સોસાયટી, GIDC પાસે, મોરબી-૧.સમય :- સવારે 10:00 થી 12:00 તથા સાંજે 04:00 થી 06:00 તારીખ :- 13/05/25 થી શરૂ સંપર્ક :- 78628 42028 / 93713 20002 / 95107 61400

Back to top button
error: Content is protected !!