BHAVNAGARBHAVNAGAR CITY / TALUKOPALITANA

ભાવનગરના વરતેજ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી 

રાજસ્થાનથી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતો અંદાજિત ₹14 લાખથી વધુનો દારૂ ઝડપાયો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતાં આ ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે સમગ્ર જાળને પકડવા વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!