BHAVNAGARPALITANA

પાલીતાણા મા મતદાન પહેલા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર એ મેદાન છોડ્યું

પાલીતાણા મા મતદાન પહેલા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર એ મેદાન છોડ્યું

પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી માં વોર્ડ નંબર 4 માથી આમ આદમી પાર્ટી માંથી ઉમેદવાર તરીકે કે પ્રકાશ સોલંકી એ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના ના દીવસે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર પ્રકાશ સોલંકી એ ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સિધી ટક્કર જોવા મળશે

જીશાન ખુંટ પાલીતાણા

Back to top button
error: Content is protected !!