BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગર મહાનગર પાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી

ભાવનગર ના આંબાચોક વિસ્તાર માંથી ૧૦૫૦ કિલો થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો શહેર ના સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ અને વેચાણ ની સંપૂર્ણ પણે બંદ કરાવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક જુબેશ હાથ ધરવામાં આવી ત્યારે આ અંગે કડક મનપા ની ટીમો દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
જીશાન ખુંટ







