
હઝરત ઈમામ હુસૈન અ.સ. સહિત 72 કરબલા ના શહીદો ની યાદ મા હરસાલ મુજબ ભૈરવનાથ ચોક પાલીતાણા ખાતે સબીલે હુસૈન અ.સ(પાણી ની બોટલ, સોડા, વેફર, સહિત નુ આમ જનતા માટે ફ્રી વિતરણ) ખોજા શીયા જમાત ના યંગ ગ્રુપ દ્વારા સબીલે હુસૈન અ.સ શરૂ કરવા મા આવેલ જેમા પાલિતાણા ડી.વાય.એસ.પી. શ્રી મિહિર બારૈયા સાહેબ તેમજ ટાઉન પી.આઇ.શ્રી કરમટા સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ તે ઓ ના હસ્તે સબીલે હુસૈન અ.સ ખુલ્લુ મુકવા મા આવેલ જેમા યંગ ગ્રુપ દ્વારા ઉપસ્થિત મહેમાનો નુ સન્માન કરી આભાર વ્યક્ત કરવામા આવેલ.






