GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA ટંકારાના લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રના દિવસે મહા રક્તદાન કેમ્પ યોજાશે

TANKARA ટંકારાના લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રના દિવસે મહા રક્તદાન કેમ્પ યોજાશે

 

ટંકારા : આગામી તા. 26-2-2025 ને બુધવારના રોજ મહાશિવરાત્રી નિમિત્તે ટંકારાના લજાઈ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે લજાઈ ગૌશાળાના સ્થાપક અને ભીમનાથ મહાદેવ મંદિરના મહંત સોહમદત્ત બાપુની રક્તતુલાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7-30 કલાકેથી રક્તદાન કેમ્પની શરૂઆત થશે. એકત્ર થયેલ રક્તથી સોહમદત્ત બાપુની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં અર્પણ ક૨વામાં આવશે. ત્યારે સ્વૈચ્છિક રીતે આ રક્તદાનમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!