PARMAR CHIRAG4 weeks agoLast Updated: April 15, 2026
15 Less than a minute
ડેસર પરમાર ચિરાગ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ચૂંટણીના પરિણામો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શ્રીગણેશ કર્યા છે. ડેસર તાલુકાની ૧૬-વેજપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના પક્ષના ઉમેદવાર શ્રીમતી કિરણબેન ઝલકભાઈ મહેતા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
«
Prev
1
/
157
Next
»
Neet UG 2026 Leak : પેપર લીક માફિયાઓને કડક સજા કરવી જ પડશે : યુવરાજસિંહ