PARMAR CHIRAGApril 15, 2026Last Updated: April 15, 2026
18 Less than a minute
ડેસર પરમાર ચિરાગ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ચૂંટણીના પરિણામો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શ્રીગણેશ કર્યા છે. ડેસર તાલુકાની ૧૬-વેજપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના પક્ષના ઉમેદવાર શ્રીમતી કિરણબેન ઝલકભાઈ મહેતા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
«
Prev
1
/
163
Next
»
ગ્રામ પંચાયત સરપંચ જો કામ ન કરે તો તેને સસ્પેન્ડ કરો - મંત્રી