કાંકરેજ તાલુકાના થરા શહેર ભાજપ ના બંને મહામંત્રી ની પુનઃ વરણી કરાઈ..
કાંકરેજ તાલુકાના થરા શહેર ભાજપ ના બંને મહામંત્રી ની પુનઃ વરણી કરાઈ..
કાંકરેજ તાલુકાના થરા શહેર ભાજપ ના બંને મહામંત્રી ની પુનઃ વરણી કરાઈ…
કાંકરેજ તાલુકાના રૂની (થરા) ના રહીશ પરશુરામ સેના બ.કાં. જિલ્લા પ્રમુખ થરા શહેર ભાજપા સંગઠન લોક અધિકાર મંચ કાંકરેજ તાલુકા ના પ્રમુખ તેમજ ગૌ રક્ષા સમિતિ કાંકરેજ તાલુકા સચિવ અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર જોષી રાઘવેન્દ્ર કાંતિલાલ તથા થરાના જૈન શ્રેષ્ઠિ અલ્પેશ શેઠ (શાહ) બંને મહામંત્રીને બ.કાં. જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,મહામંત્રી કનુભાઈ વ્યાસ,શ્રેયાંસભાઈ પ્રજાપતિ સહીત ભાજપા ના અગ્રણીઓ દ્વારા બંને મહામંત્રીઓની પુનઃનિમણુંક કરાતા અને સોમાજી બળવંતજી જગાણી ને ઉપપ્રમુખ, શ્રવણજી શંકરજી ઘાંઘોસ મંત્રી તરીકેની જવાબદારી સોંપતા થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રમુખપતિ અનિલભાઈ સોની,કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,થરા શહેર ભાજપા પૂર્વપ્રમુખ કનુભાઈ બી. ઠક્કર,ભુપેન્દ્રસિંહ ડી.પરમાર સહિત ભાજપાના કાર્યકરો,સાથી મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530