BODELICHHOTA UDAIPUR

બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા વિમાના સર્ટિફિકેટ નામે ઉઘાડી લુંટ ગૃહાણીના 750,રુ ખંખેરી લીધા જે બાબતે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લા બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરના સર્ટિફિકેટ વિમા ના નામે ઘરે ઘરે જઈને ઉઘાડી લૂંટ કરતા સર્વિસ બોય.

તારીખ 13 /3/ 2024 ના રોજ બપોરના સમયે ગણપતભાઈ વિષ્ણોઇ રહે રાજસ્થાન તેઓ શાંતા નગરમાં આવેલ શ્યામભાઈ ગઢવી ના ઘરે સર્વિસ માટે ગયા હતા જ્યાં સર્વિસ બોય એ એવું જણાવ્યું હતું કે હું વૈશાલી ગેસ એજન્સી બોડેલી માંથી આવું છું તમારે સગડી નું સર્ટિફિકેટ લેવું પડશે અને રીપેરીંગ પણ કરાવવું પડશે તેવું જણાવ્યું હતું સગડી નું સર્ટિફિકેટ રૂપિયા 236/ નું બીલ બનાવીને સગડી રીપેરીંગ પેટે કુલ રૂપિયા 750 ખંખેરી લીધા હતા.

ગૃહિણી ના પતિ શ્યામભાઈ ગઢવી ઘરે હાજર ન હોવાથી 750 રૂપિયા આપી દીધા હતા અને ગૃહણીએ બિલ માંગતા રૂપિયા 236 નું સર્ટિફિકેટ નું બિલ આપ્યું હતું ગૃહિણી ના પતિ ઘરે આવતા તેઓએ તેમને જણાવ્યું હતું કે આવી રીતે વૈશાલી ગેસના એજન્સીઓના માણસો લૂંટ ચલાવે છે તે જાણવા માટે વૈશાલી ગેસના એજન્સી ને મળવા ગયા ત્યારે તેવો પૈસા પાછા આપવા કહેતા અમોએ પૈસા પાછા લીધા નથી અને આ ઉઘાડી લુટ કરતા એજન્સીઓના માણસો ને કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધવામાં આવી છે સર્ટીફીકેટ ના નામે લૂંટ કરતા આવી એજન્સીઓને કાયદેસરની કાર્યવી કરે તેમ જ ગેસ એજન્સી નું લાઇસન્સ રદ કરવા માંગ શ્યામ ભાઈ ગઢવી એ કરેલ છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!