GUJARATPANCHMAHALSHEHERA
શહેરા વન વિભાગ દ્વારા ટીંબા ચોકડી થી ટીમ્બા રોડ ઉપર ગેરકાયદેસર હેરાફેરી કરતા પંચરાઉ લાકડા ટ્રક ઝડપાઈ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
આજરોજ મેં.પરીક્ષેત્ર વન અધિકારી શહેરા આર.વી.પટેલ સાહેબની સુચના અને માર્ગદરશન હેઠળ પેટ્રોલિંગ કરતા વહેલી સવારે ટિંબા ચોકડી નજીક ટિંબા રોડ પર વગર પાસ પરમીટ લીલા તાજા પંચરાઉ લાકડા વાહતુક કરતા ગાડી નંબર GJ17X 5338 તથા GJ16T 9417 બન્ને ગાડીઓ અટક કરી લાકડા સહિત અંદાજે રૂપિયા 11 લાખનો નો મુદ્દામાલ શ્રીસરકાર કબજે લઈ શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવેલ.
પેટ્રોલીંગ હાજર રહેલ સ્ટાફ
આર. એસ. ચૌહાણ રા.ફો.ખાંડીયા એસ.બી.માલીવાડ રા.ફો.શહેરા જી. ટી. પરમાર બી. ગા.ખાંડીયા. સી. સી. પટેલ બી. ગા. નવાગામ . કે. એન. ખાંટ બી. ગા.બામરોલી બી. ડી. ઝરવરિયા બી. ગા. આસુંદરિયાબી. પી. દામા બી. ગા. બલુજી મુવાડા.દિલીપભાઈ વોચમેન ખાડિયા દિલીપભાઈ વોચમેન શેખપુર શહેરા વન વિભાગ દ્વારા કંપાઉન્ડ લાવી આગળ કાર્યવાહી હાથ ધરીઈ