GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

Gandhinagar : ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાના ધોરણ 6.7.8. ના વિદ્યાર્થી મિત્રોની માઈક્રોફિકશન સ્પર્ધા યોજાઈ

તા. 29 સપ્ટેમ્બર 2023 ના રોજ ગાંધીજી વિષય પર માઈક્રોફિકશન 150 થી 200 શબ્દ ની સ્પર્ધા નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. તેનું પરિણામ આજ રોજ તા. 30 સપ્ટેમ્બર 2023 સાંજે 8.00 કલાકે જાહેર કરવામાં આવ્યું તેનો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે શિક્ષક કમલેશ પટેલ સુરેન્દ્રનગર પ્રા. શાળા ના ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદન ઉષાબેન દાવડા દ્વારા કરવામાં આવી હતી. મહેમાન પરિચય સંસ્થા પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો. આજની આ સ્પર્ધા ની અંદર પ્રથમ નંબર પર આવે છે. જયશ્રીબેન બીજા નંબર પર આવે છે તેજલબેન અને ત્રીજા નંબર પર આવે છે. દિલીપભાઈ આ બધા વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરાવનાર આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કમલેશ પટેલ નોહૃદયપૂર્વક આભાર માનવા માં આવે છે. મંચની અંદર સહયોગ આપ્યો છે. કોકિલાબેન રાજગોર રિઝલ્ટ તૈયાર કરનાર કિરણબેન ચોનકર દીવાની નો હ્દય પૂર્વક આભાર સંસ્થા માને છે. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ નિલેશ રાઠોડ નીલ દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રગાન પ્રીતિ પરમાર પ્રિત દ્વારા કરવામાં આવ્યું 9: 15 વાગ્યે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ભારતમાતાની જય સાથે છૂટા પડ્યા.

Back to top button
error: Content is protected !!