તા.૨૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે પૂજ્ય ઠક્કર બાપા ની જન્મ જયંતિ નિમિત્તે અપાયેલ સ્મરણાજંલી
દાહોદ. ભીલ સેવા મંડળ દાહોદ ના સ્થાપક અને સેવા ની આદર્શ મૂર્તિ પૂજ્ય ઠક્કર બાપા ની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ ખાતે આવેલ ઠક્કર બાપા સકૅલ સ્થિત પુજય ઠક્કર બાપા ની પ્રતિમા પર ભીલ સેવા મંડળ દાહોદ ના મંત્રી મુકેશભાઈ પરમાર તથા હોદ્દેદારો તેમજ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહી પુજય ઠક્કર બાપા ની સેવાઓ ને યાદ કરી શ્રધ્ધાંજલી સહ શ્રધ્ધા સુમન અપૅણ કરયા હતા