GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સમાજ માટે સારા કાર્યો કરવાની કટીબદ્ધતા

 

રોટરી ક્લબ છોટી કાશીના હોદેદારોએ શપથ લીધા

જામનગર (ભરત ભોગાયતા)

રોટરી ક્લબ છોટી કાશી નો વર્ષ 2025-26નો પદગ્રહણ સમારોહ ગત તારીખ          3 /7 /2025 ના રોજ આશીર્વાદ ક્લબ રિસોર્ટમાં  યોજાયો હતો

જેમાં પ્રેસિડેન્ટ વત્સલ ખીમસિયા              વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ ગણાત્રા

સેક્રેટરી ચેતન બકરાણીયા
એક્ઝિક્યુટ સેક્રેટરી કેવલ મોમાયા
ટ્રેઝર સાગર શાહ
આઈ પી પી બ્રિજેશ રૂપારેલિયા
લર્નિંગ ફેસીલેટર જસ્મીન પટેલ
ક્લબ સલાહકાર અશોક દોમડીયા
ફાઉન્ડેશન ચેર અલ્પેશ ઉપાધ્યાય
મેમ્બરશીપ ચેર મિત્તલ ગજર
પબ્લિક ઈમેજ ચેર એંજલ સુતરીયા
સર્વિસ પ્રોજેક્ટર ચેર પારીન ગોકાની
સ્પોર્ટ્સ ચેર ભગીરથસિંહ ઝાલા
યુથ સર્વિસ ચેર નીલ વાછાણી
વોકેશનલ ચેર ભાવેશ તન્ના
એડમીન ચેર તેજસ શાહ
પીઆર એન્ડ ફંડરાઇઝિંગ ચેર નિતલ ધ્રુવ
મેમ્બરશીપ સલાહકાર જયેશ પતિરા
સર્વિસ પ્રોજેક્ટ સલાહકાર હમીર  ઓડેદરાની શપથવિધી થઇ હતી

શપથ ગ્રહણ સમારોહ માટે ભરૂચથી ડીસ્ટ્રીક ગવર્નર શ્રી અમરદીપસિંહ બનેટ પધારેલા હતા અને સને 2025 અને 26 માં સમગ્ર ટીમને સોસાયટી માટે સારા કાર્યો કરવા માટે શપથ લેવડાવેલ હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે કાજલબેન બઠીયા, ભાવેશભાઈ તન્ના, પરિનભાઈ ગોકાણી, વર્ષાબેન ઓદેદરા ,સોનલબેન કેશવાલા, સંદીપ ગણાત્રા તથા રવિ શાહ એ જહેમત ઉઠાવી હતી

ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ છોટીકાશીની ટીમ સંવાદિતતા પુર્વક વિવિધ કાર્યક્રમો અને કાર્યો હાથ ધરતા હોવાથી વિવિધતા સાથે સેવાનો પણ સમન્વય થાય છે તેમ સમીક્ષકો જણાવે છે

 

______________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!