GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

 

MORBI:મોરબી છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

 

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો આરપીને ઓરીસ્સાથી મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

Oplus_131072

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા (ઉ.વ.૩૦) રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા પો.સ્ટે. સોમલીયા જી. બાલેશ્વર રાજ્ય ઓરીસ્સા વાળાને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી પોલીસે આરોપીને ઓરીસ્સા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!