DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલી તાલુકાની પીછોડા નાળ ફળિયા વર્ગ પ્રા.શાળાનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

તા.૦૩.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાની પીછોડા નાળ ફળિયા વર્ગ પ્રા.શાળાનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડાની શાળામાં ધોરણ -૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માંથી બારીયા નિખિલભાઈ યોગેશભાઈ એ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થવા બદલ શાળાના સમસ્ત પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આમ શાળાનું, સમાજનું, માતાપિતાનું નામ રોશન કર્યું હતું છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં નવોદય પ્રવેશ પરીક્ષા માટેની તાલીમ લીધી હતી તો તાલીમ વર્ગનું ગૌરવ વધારવા બદલ તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણાએ પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી આશા વ્યક્ત કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!