DAHODGUJARAT

દાહોદ જનતા ટાઇગર સેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને સંભોધીને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આવ્યું

તા. ૦૯. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જનતા ટાઇગર સેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને સંભોધીને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આવ્યું

આજ રોજ તારીખ. ૦૯. ૦૭. ૨૦૨૪ મંગળવાર ના રોજ જનતા ટાઇગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને સંભોધી ને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજુઆત, માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે તેમાં JTS ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા, સામાજિક આગેવાન જયેશ સંગાડા,ક્રિષ્ના ચારેલ,રમસુ હઠીલા, સંજય હઠીલા,બાલમ ભુરીયા ,કમલેશ ડામોર, આશિષ ડામોર, રાજેશ કલારા, તેજસ ગરાસિયા, સંજય ડાંગી, અરુણભાઈ,સંજય ભાભોર ઝાલોદ થી સંજયભાઈ નિનામા, પ્રકાશ નિનામા હાજર રહ્યા

Back to top button
error: Content is protected !!