
તા.૦૫.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:લીમડી નજીક ટાંડી માછણ ડેમમાં ન્હાવા ગયલો યુવકનું અચાનક ડૂબી જતા મોત
દાહોદના લીમડી નજીક ટાંડી માછણ ડેમમાં યુવક ડુબયો હતો ટાંડી ગામનો 18 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ ભાઈ બારીયા ડેમ ઉપર ગયો હતો ન્હાવા વિશ્વાસ બારીયા ડેમ મા ન્હાવા પડતા અચાનક પાણી મા ખેંચાયો જયારે બહાર ઉભેલ મિત્રો દ્વારા બુમાબુમ કરતા આસપાસ થી લોકો દોડી આવ્યા મૃતક યુવકના દાદા સુરતાન ભાઈ પણ નજીક ના ખેતર મા કામ કરતા હતા તે પણ દોડી આવેલ સુરતાન ભાઈ એ પૌત્રને બચાવા ડેમ મા છલાંગ લગાવી પરંતુ દાદા ને શ્ર્વાસ મા તકલીફ થતા પુત્રનો હાથ છુટી પડતાં યુવક પાણીમાં ડૂબયો દાદા સુરતાન ભાઈ ની નજરો સામે પૌત્ર વિશ્વાસ પાણીમાં ડૂબ્યો લીમડી પોલીસને જાણ કરતા પોલીસ સહીત ફાયર વિભાગ ધટના સ્થળે દોડી આવી ચાર કલાક ની ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવાર સહીત આસપાસ વિસ્તારમા ગમગીની છવાઇ





