
તા.૧૧.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીનું એટેકથી મોત
સબ રજીસ્ટ્રાર માં પટાવાળા ની ફરજ બજાવતા 47 વર્ષીય રાજુભાઈ કેશવ ભાઈ ભૂરાને આવ્યો અટેક ધાનપુરથી પોતાના ઘરે નાંદવા ગામે બાઈક પર જતા સમયે વાસીયા ડુંગરી ગામે છાતીમાં દુખાવો થતા તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા ઝાયડસ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોકટર દ્વારા તેઓને મૃત જાહેર કર્યા ઘટનાને લઈ પરિવારમાં ગમગમીનો માહોલ



