DAHOD
દાહોદ નગરપાલીકા ખાતે બજેટ બોર્ડ અને ત્રીમાસિક સામાન્ય સભાં યોજાય
તા.૨૯.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલીકા ખાતે બજેટ બોર્ડ અને ત્રીમાસિક સામાન્ય સભાં યોજાય
દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે ત્રિમાસિક સામાન્ય શભા યોજાઈ હતી જેમાં 11 કરોડ 65 લાખ ઉપરાંતનું પુરાંતવાળું બજેટ મંજુર કરવા માગું છું. સાથે સાથે આ સામાન્ય સભામાં એજન્ડામાં મુકેલા 25 તેમજ અન્ય 12 મળી કુલ 27 મુદ્દાઓ ગણતરીની સેકન્ડમાં કરવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી નાણાકીય વર્ષ 2025 26 માં સ્માર્ટ સિટી દાહોદમાં નગરપાલિકા દ્વારા અન્ય વિકાસના કામો કરતી યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભા નિર્વિરોધ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. જેમાં 36 પૈકી 27 કાઉન્સિલરો હાજર હતા. જ્યારે અન્ય આઠ જેટલા કાઉન્સિલરો ગેરહાજર જોવા મળ્યા હતા