DAHODFATEPURA

ફતેપુરા શ્રી હરિ પબ્લિક સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલ માં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાધા અને કૃષ્ણ ની વેશભૂષા ધારણ કરીને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના હર્ષોલ્લાસ સાથે મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રીમાન ચિરાગ સર, તેમજ શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!