DAHODJHALOD

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મીરાખેડી ગામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મકાન ધરાશાયી

તા.૧૯.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Zalod:ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મીરાખેડી ગામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મકાન ધરાશાયી

વહેલી સવારે બનેલી આ ઘટનામાં દિનેશ નિસરતાનું રહેણાંક મકાન જમીનદોસ્ત થયું મકાન ધરાશાયી થવાની આશંકાએ પરિવારજનોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા થયો આબાદ બચાવ દિનેશ નિસરતા, તેમના પત્ની અને બે બાળકોનો ચમત્કારિક બચાવ થતા પરિવારમાં હાશકારો મકાન પડવાથી ઘરમાં રહેલી ઘરવખરી અને અનાજ કરિયાણું કાટમાળમાં દબાઈ જતા ભારે નુકસાન અચાનક બનેલી આ કુદરતી આફતને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારને મદદ પહોંચાડવા માંગ

Back to top button
error: Content is protected !!