DAHODDAHOD CITY / TALUKO

દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા સહયોગનગરમાં એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી

તા.૨૦.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા સહયોગનગરમાં એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી

દાહોદના ગોવિંદનગરમાં તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા સહયોગનગરમાં એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી પરિવાર બહારગામ ગયો હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું તસ્કરોએ મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો ઘરમાં રાખેલા રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની કિંમતનો સામાન ની ચોરી દાહોદ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

Back to top button
error: Content is protected !!