DAHODDAHOD CITY / TALUKO

દાહોદ શહેર અને સમગ્ર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો

તા.૧૮.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેર અને સમગ્ર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો

દિવસભરના ભારે ઉકળાટ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું દાહોદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી આકરા તાપ અને અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી વરસાદના આગમન સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા દાહોદ જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ખેડૂતો અને શહેરીજનોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ છવાયો

Back to top button
error: Content is protected !!