MORBI:લ્યો કરો વાત મોરબી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી ના રોગ નિષ્ણાંત સોમવારે રજા પર દર્દીઓની કતાર: આરએમઓએ કહ્યું એક દિવસ રડવી લેવાય!!!
MORBI:લ્યો કરો વાત મોરબી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી ના રોગ નિષ્ણાંત સોમવારે રજા પર દર્દીઓની કતાર: આરએમઓએ કહ્યું એક દિવસ રડવી લેવાય!!!
આર એમ ઓ ને નિવૃત્તિના આડે થોડા જ મહિના આડે હોય તેવા સમયે મધ્યમ ગરીબ વૃદ્ધ સાથે ભગવાનનું સ્વરૂપ ગુણાતા ડોક્ટરોનો દવાથી વધુ કડવો ડોઝ આશરે 150 દર્દીઓએ અનુભવીઓ
મોરબી જિલ્લા શહેર જિલ્લામાં જિલ્લા કક્ષાની લાખો કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલમાં આધુનિક યુગમાં પણ ખાટલે મોટી ખોટ સમા ઘટનાઓ કઈ રહી છે કે જેમ અમુક બીમારી વાયરસ નો ઊચલો લેતી હોય તેવી જ રીતે મોરબીની સરકારી હોસ્પિટલ વાદવિવાદમાં ઉથલો મારતી જ હોય તેવી ઘટના ફરી અખબારના સમાચાર બની રહ્યું છે જે અંગેની વિગત એવી છે કે મોરબીની સરકારી હોસ્પિટલમાં મોટાભાગે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ મેડિકલ સારવાર પ્રાપ્ત કરતા હોય છે ત્યારે ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટર પોતાનો સમયગાળો પૂર્ણ થતો હોય નિવૃત્તિના દિવસો આડે ગણ્યા ગાંઠિયા મહિના જ આડે હોય તેવા સમયે દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાના બદલે દર્દીઓ સાથે બેહુદુ વર્તન કરી દર્દીઓને સારવારમાં એક આધો દિવસ રડવી લેવાય તેવા જવાબો આશરે 150 જેટલા દર્દીઓ એ આર એમ ઓ સમક્ષ બીપી ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની ગેરહાજરી અંગે વાત કરતા ઉધન ભર્યું વર્તન સાથે જવાબો આપ્યા હોવાનું હોસ્પિટલના ગ્રાઉન્ડમાં દર્દીઓ કઈ રહ્યા હતા તારીખ 15 7 2024 ના રોજ સોમવારે સવારે 11:00 વાગ્યાના સુમારે બીપી ડાયાબિટીસ જેવા રોગના નિષ્ણાંત ની ગેરહાજરી માં ગરીબ મધ્યમ વૃદ્ધ દર્દીઓએ અનુભવ કર્યાનું જાણવા મળ્યું છે અને તેવા મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓને આર એમ ઓ એ એવું પણ કહ્યું કે મારે હવે નિવૃત્તિ થવાનો સમય છે તમારે જે કરવું હોય એ કરો મને કાંઈ ફરક પડશે નહીં ત્યારે પ્રશ્ન એ ભગવાનનું સ્વરૂપ ગણાતના ડોક્ટરોના શબ્દો દર્દીઓને દવાથી પણ કડવા અનુભવ કરાવીયા છે કોઈ સરડવા નામના આર એમ ઓ એ કયા નું વૃદ્ધો કહી રહ્યા છે એક તરફ દેશના વડાપ્રધાન મધ્યમ ગરીબ દર્દીઓ માટે ઝડપી સારવાર અંતર્ગત આયુષ્માન કાર્ડ ઇમરજન્સી 108 જેવી સુવિધા ઉપલબ્ધ કરી છે ત્યારે ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારા ડોક્ટરની સારી વાણી સરકારી હોસ્પિટલમાં ઘણા બધા દર્દ થી મુક્તિ દર્દીઓને રાહત કરાવતી હોય છે પરંતુ સરકારી હોસ્પિટલ મોરબી માં ડોક્ટરો મરજી પડે ત્યારે રજા મૂક્યા વગર પણ ગેરહાજર રહેતા હોય તેના પરિણામે દર્દીઓને હાલાકીનું ભોગ બનવું પડતું હોય છે તે સમસ્યાને પણ દેશના વડાપ્રધાને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ ધ્યાનમાં રાખી લાખો કરોડોના ખર્ચે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ માટે ની સરકારી હોસ્પિટલ ને માંદગી મુક્ત કરવાની જરૂર સાથે ડોક્ટરોના વાણી વર્તુળ માં દવાથી પણ વધુ કડવા શબ્દો કરનાર ડોક્ટરોને પ્રજા મીઠાશ આપી મતદાર પ્રજાની સમસ્યા હલ કરવી જોઈએ એવી ગરીબ મધ્યમ વર્ગ ના વૃદ્ધ દર્દીઓની લાગણી ભેર માંગણી રહી છે