વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ધુલદા ગામનાં સંતુ જાનુ પવારની જંગલ જમીનની ખેતી ભારતી અપદયા બારીયાના ખેતરની બાજુમાં આવેલ છે.ત્યારે સંતુ પવારે જઈને ભારતી બારીયાને કહ્યુ હતું કે, અમારા ખેતરનાં ફરતે વાડ( વાંસની વાડ) બનાવો છો તો અમારા ખેતરમાં ક્યાથી જઇશુ.જે બાદ એમ જણાવતા ભારતીએ સંતુભાઇને કહેલ કે ,અમારા ખેતરના બન્ને છેડાથી તમારા ખેતરમાં જવાનો રસ્તો છે. જે બાદ રસ્તા બાબતે ભારતીબેન તથા તેમના પતિ અને સંતુ પવાર તથા તેમના પત્ની તથા દીકરી એમ બંને પક્ષો વચ્ચે બોલા ચાલી થઈ હતી. મામલો ઉગ્ર થતા બંને પક્ષો વચ્ચે મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા. અને બંને પક્ષોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ બાબતે સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.