DAHOD
સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

તા. ૨૭. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કાર્યરત છે. જેમાં કેજી -૧/૨ તેમજ ધોરણ -૧ થી ૮ કાર્યરત છે. જેમાં પાયાના શિક્ષણથી રસસભર પ્રવુતિઓ કરાવવામાં આવે છે ત્યારે આજરોજ પ્રાથના સભામાં બાળકોને શાળાના આ. શિક્ષક




