ચોરવાડ શહેર ખાતે કાલિંમડા ચોક ખાતે બાળકો દ્વાર શ્રદ્ધા ભક્તિ સાથે રામદેવપીર ના મંડપ નું આયોજન જય ઠક્કર, આયુષ ઠક્કર, નિશિત, દક્ષ પટેલ,સૌમ્ય ઠક્કર સરજુ, વંશ, ધ્રુવ, સાગર, તથા ઠક્કર પ્રિયાંશી, સાતભાયા દિયા, હેતાક્ષી, પલક, જીયા ઠક્કર ઓમ,મિતાલી, મોનિકા વગેરે બાળકો એ પૂરી શ્રધ્ધા સાથે વિધિ સર રામદેવપીર ની પૂજા અર્ચના કરેલી.આ માટે મધુ ભાઈ શાહ, હરસુખ ભાઈ , રાજુભાઈ, કાના ભાઈ, અનિલ ભાઈ, કરન ભાઈ, હર્ષદભાઈ, નયન ભાઈ, મહેશ ભાઈ, યોગેશ ભાઈ પાડોશી ભાઈ બહેનો એ બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકો ની આ ભક્તિ ભાવના ને ઉત્સાહ વધાર્યો.હતો
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ