BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ તાલુકામાં વિવિધ કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણ કામગીરી હાથ ધરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

        જે અંતર્ગત આજરોજ ભાણવડ તાલુકાની વિવિધ કચેરીઓ ખાતે રેકર્ડ વર્ગીકરણ તેમજ કચેરીમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!