DEVBHOOMI DWARKAKALYANPUR

આઇ.સી. ડી.એસ. કચેરી કલ્યાણપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 મતદારોમાં મતદાન માટે જાગૃતતા કેળવવા અપાયું માર્ગદર્શન

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃતતા કેળવાઈ તેમજ  કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ  પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓમાં મતદાન બાબતે જાગૃતતા માટે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

        જે અન્વયે આઇ.સી.ડી.એસ.કચેરી, કલ્યાણપુર ખાતે મતદારોમાં મતદાન જાગૃતતા કેળવાઈ તેમજ પરિવારના સભ્યો પણ લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવા ઉદેશ્યથી મતદાન  જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

        આ તકે આઇ.સી.ડી.એસ કલ્યાણપુરના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!