BANASKANTHAGUJARATPALANPUR
જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને જીવ દયા પ્રેમીઓ દ્વારા મૃત્યુ પામેલ વાનર કવિરાજ ની અંતિમવિધિ કરી

15 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને જીવ દયા પ્રેમીઓ દ્વારા મૃત્યુ પામેલ વાનર કવિરાજ ની અંતિમવિધિ કરી બપોરે એક કલાકે ભોલાભાઈ નામના વ્યકિત ફોન આવેલ અને જણાવ્યું કે ગઠામણ દરવાજા પેટ્રોલ પંપની પાછળ એક વાનર (કપિરાજ) ના ઘરના ધાબા ઉપર થી નીચે કાર પર પડતા મૃત્યુ પામેલ છે તો તાત્કાલીક ઠાકોરદાસ ખત્રી ત્યાં પહોંચી બાજુ માં મેદાનમાં ખાડો ખોટી ને અંતિમવિધિ કરી હતી આજે કાળજા ગરમીમાં જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને ગઠામણ દરવાજા ના સેવાભાવી મિત્રો રોહિન ઠાકોર.જેટલી ઠાકોર.વિજય ઠાકોર.સુરેશ ઠાકોર.સુરેશ ઠાકોર. ભેગા મળીને અગરબત્તી કરીને રામધૂન કરીને અંતિમ વિધિ કરી હતી





