GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી ના પટાંગણ માં સમસ્ત ગામના તમામ સમાજના  લોકોએ સાથે મળી હોલિકા હદન કરવા માં આવ્યું

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે  રાત્રે ૧૧:૩૬ મીનીટે હોળી પ્રગટાવવામાં આવી વિષ્ટિ નામનું કરણ હોવાથી હોળી પ્રગટાવી ના શકાય તેને લય રાત્રે ૧૧:૩૬ એ હોળી પ્રગટાવી હતી 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી ના પટાંગણ માં સમસ્ત ગામના તમામ સમાજના  લોકોએ સાથે મળી હોલિકા હદન કરવા માં આવ્યું

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે  રાત્રે ૧૧:૩૬ મીનીટે હોળી પ્રગટાવવામાં આવી વિષ્ટિ નામનું કરણ હોવાથી હોળી પ્રગટાવી ના શકાય તેને લય રાત્રે ૧૧:૩૬ એ હોળી પ્રગટાવી હતી

ધોકડવા ગામ માં ફક્ત એક જગ્યા પર અંન્પુર્ણા આશ્રમ નજીક રાવલ નદીના પટાંગણમાં તમામ જ્ઞાતિ એક સાથે હિન્દુ એકતા ની નેમ સાથે હોલીકા દહન કરવામાં આવે છે

પરંમ પુજ્ય ગણેશપુરી બાપુ દ્વારા પરંપરા ગત હિંદુ ધર્મના શાસ્ત્રોના શ્લોક બોલી હોળીકા પ્રગટાવી હોળીકા દહન કરવામાં આવ્યું હતું

ધોકડવા ગામે હોળી નુ મહત્વ વિશેષ હોય ત્યારે ગીર ગઢડા પોલીસ તેમજ ધોકડવા ગામ ના આગેવાનો પણ ખડેપગે રહી હોળીકા દહન શાંતિ પુર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું

ધોકડવા ગામ લોકો તેમજ  હજરો ની સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી

તેમા મહિલાઓ વડીલો તેમજ યુવાનો મા ભારે ઉત્સાહ સાથે હોળીકા દહન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!