GUJARATSABARKANTHA
સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં છેલ્લા ૩૩ વર્ષથી વિશિષ્ટ સેવા
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં છેલ્લા ૩૩ વર્ષથી વિશિષ્ટ સેવા બદલ
જીતુભાઈ શામળભાઈ પટેલ રહેવાસી ચડાસણા તાલુકો ઈડર હાલ હિંમતનગર જેઓને રોટરી ક્લબ ઓફ હિંમતનગર 3055 ગુજરાતઅને રાજસ્થાન ના ગવર્નર મોહનજી પરાસર તથા રોટરી ક્લબ ના પ્રમુખ પ્રકાશભાઈ સોનીના વરદ હસ્તે પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા સંસ્થાના ટ્રસ્ટીઓ તમામ સ્ટાફ તથા હિંમતનગરના અગણ્ય નાગરિકો વગેરે જીતુભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા હતા
અહેવાલ:- પ્રતિક ભોઈ