
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રાજસ્થાનની સરહદી શાળા મા પ્રવચન ગ્લુકો બિસ્કીટસ છોડ નુ વિતરણ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ રાજસ્થાન ની સરહદી શાળા દેવગામ, પીઠ, બારિયા ફ્લા મા પ્રવચન ભાવગીત રજૂ કરી ગ્લુકો બિસ્કીટસ છોડ નુ વિતરણ કર્યું.મેઘરજ જલારામ મંદિર ના પૂજારી બિહારી પંડ્યાજી પ્રેરક ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. શાળા ના આચાર્ય તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો. ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે તેતાલીશ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.





