BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં બ્રાન્ચ શાળા નંબર૧ માં ગરમ સ્વેટર નું વિતરણ

6 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રાજુભાઈ રાઠોડ રાજ પેન્ટર સહયોગ થી જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અનેહસમુખભાઇ.ચૌહાણ ના હસ્તે પાલનપુરમાં બ્રાન્ચ શાળાનંબર ૧માં વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર આપવામાં આવ્યા અભ્યાસ કરતાવિદ્યાર્થીઓ તેમના ચહેરાપરઆવેલી સ્માઇલ અઢળક. આનંદ. બાળકો ખુશથઈ.આસેવાકીયકાર્યમાંજીવદયા પફાઉન્ડેશનનાજીવદયા પ્રેમ ઠાકોરદાસ,હસમુખભાઇ.ચૌહાણ (રોયલ જીવ દયા સેવા ગુપ પાલનપુર)પરાગભાઈ સ્વામી. ચેતનભાઇ દરજી મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર.અને શાળાના આચાર્ય તૃષારકુમાર હીરાભાઈ પટેલ અને શિક્ષિકાસુભાષાબેન.સ્ટાફ ગણઉપસ્થિત રહ્યા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં શિયાળામાં ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ ની સેવાઓ ચાલુ રહેશે

Back to top button
error: Content is protected !!