તા.૩૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગુજરાત ઇન સર્વિસ ડૉ એસોશીયેશન પ્રમુખ તરીકે દાહોદના મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત ની વરણી
આજ રોજ આણંદ નિજાનંદ રિસોર્ટ ખાતે ગુજરાત ઈન સર્વિસ ડૉ એસોશીયેશન અને ગુજરાત મેડીકલ સર્વિસ વર્ગ -2 ના યુનિયનની સાધારણ સભામાં સર્વ સંમતિથી ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે દાહોદ ના મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત ની વરણી થઈ દાહોદ ના ડૉ ખેમામાં આનંદ ની લાગણી છવાઈ