DAHODGUJARAT

દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા પીવાના ઠંડા પાણી ની સેવા નો પ્રારંભ કરવામાં આવ્યું 

તા.૧૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા પીવાના ઠંડા પાણી ની સેવા નો પ્રારંભ કરવામાં આવ્યું

દાહોદ. માનવસેવા ના વિવિધ કાયૅ કરતી સ્વૈચ્છીક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ઝાલોદ રોડ આઈ.ટી.આઇ નજદીક દાહોદ ખાતે પીવાના ઠંડા પાણીનો સેવા નો પ્રારંભ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો નરેશ ચાવડા ના હસ્તે કરવામાં આવ્યો છે પ્રિયલ અમૃત રસ ના દીપકભાઈ પંચાલ ના સહયોગથી શરુ કરવામાં આવેલ પરબ ના શુભારંભ મા રોટરી પરિવાર ના સભ્યો તથા દીપકભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!