દાહોદ જિલ્લાના લીમડીમાં મામલતદાર કચેરી સામે પત્રકાર પર લોકોના ટોળાનો હુમલો, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ

તા.૧૭.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના લીમડીમાં મામલતદાર કચેરી સામે પત્રકાર પર લોકોના ટોળાનો હુમલો, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
દાહોદ જિલ્લાના લીમડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીમડી તાલુકા પંચાયત મામલતદાર કચેરીની બિલકુલ સામે જ એક સ્થાનિક પત્રકાર પર હુમલો કરાતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.હુમલાનો ભોગ બનનાર: પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિ ને શરીરે ઈજાઓ થવા પામી છે જેમાં લીમડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિજય ભાઈ ઉર્ફે ભોળાભાઈ, ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી તથા રાજુભાઈ માળી.સાથે ઉપરોક્ત આગેવાનો સહિત



