BANASKANTHAGUJARATPALANPUR

જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં આવેલ આંગણવાડીમાં કંપાસ અને નાસ્તો ભોજન પ્રસાદ પીરસાયું

3 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી ના સહયોગ થી ઠાકોર દાસ ખત્રી ના મોટા બેન જય માલા બેન ખત્રી જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં માનસરોવર બ્રિજ નીચે તારાનગર આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકોને કંપાસ નું વિતરણ અને પાપડી અને બુંદીનો નાસ્તો આપવામાં આવ્યો.ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખજીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. પરાગભાઈ સ્વામી.હિતેશભાઈ બારોટ.પ્રકાશભાઈ બોરસિયા.તેમજ. આંગણવાડીની બહેન જ્યોતિબેન મહેતા સ્ટાફગણ સહિતનાઉપસ્થિત રહીસહયોગી બન્યા હતા જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!