GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરાઈ
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સી. યુ. શાહ કોલેજમાં અભ્યાસ કરતા એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું જેમાં હોસ્પિટલના કેમ્પસમાં સઘન સફાઈ હાથ ધરી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી સ્વચ્છતા દિવસ અન્વયે વિદ્યાર્થીઓએ હોસ્પિટલની સઘન સફાઈ કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.