દાનસિંહ વાજા-સુત્રાપાડા
વેરાવળ અને ડારી ગામે નકલી ઘી બનાવતા બે કારખાના એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવ્યા. જેમાં પામતેલ, વનસ્પતિ ઘી સહિત 21 ડબ્બા શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યું. કુલ સામાન મળી અને 2.34 લાખનો સામાન સીજ.
તહેવારો સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા(1) અખ્તર અલારખા હાલા રહે વેરાવળ શાલીગ્રામ કોલોની જિલ્લો ગીર સોમનાથ (2) તૃષિત ઉર્ફે રોહિત ઉર્ફે ચંદુભાઈ વિનોદચંદ્ર રહે વેરાવળ સિંધી એપાર્ટમેન્ટ (૩) પરેશ વિક્રમ ગળચર રહે વેરાવળ બિહારી નગર વાળાઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય. ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ પણ પહોંચી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.