GIR SOMNATHPATAN VERAVAL

પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્ર.પાટણ પોલીસ સ્ટેશન

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૩૫,૦૪૦/-તથા મો.સા. નંગ-૦૨ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૪ કિ.રૂ.૧,૦૦,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૧૫,૫૪૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્ર.પાટણ પોલીસ સ્ટેશન

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષકશ મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી આર ખેંગાર એ પોહી-જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર બંધ કરવા બાબતે સખત સુચના આપેલ જે અનુસંધાનેપ્રભાસ પાટણ પો.સ્ટેના પો.ઇન્સ. એમ વી પટેલ ની સૂચના મુજબ પ્ર પાટણ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.એચ.એસ.ભુવા તથા એ.એસ.આઇ. હિરેનભાઇ રામસિંગભાઇ તથા પો.હેડ. કોન્સ. કુલદિપસિંહ જયસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા અરજણભાઈ મેસુરભાઈ તથા પો કોન્સ કૈલાસસિંહ જેસાભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુભાષભાઈ માંડાભાઇ તથા મહેન્દ્રભાઈ બાબુભાઇએ રીતેના પો સ્ટાફના માણસો પ્રોહી ડ્રાઇવ સબબ તથા હોળી ધુળેટી તહેવાર અનુસંધાને પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ.
હિરેનભાઇ રામસિંગભાઇ તથા પો કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ નાઓને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, એક એકટીવા તથા એક જજ્યુપીટરમાં ચાર ઇસમો ઇંગ્લીશ દારૂ ભરી તાતીવેલા ગામથી વેરાવળ તરફ જનાર છે તેવી હકીકત મળતા જે અંગે તાતીવેલા રોડ આહિર સમાજની વાડિ પાસે વોચમાં રહી રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા ચારેય આરોપીઓને ધોરણસર અટક કરી તેમના વિરુધ્ધ પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૪૦૧૬૫/૨૦૨૪ પ્રોહી એક્ટ ક.૬પ(ઇ),૮૧,૯૮(૨),૯૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ એ.એસ.આઇ. એચ. આર.ઝાલા નાઓ ચલાવી રહ્યા છે.આરોપીઓના નામ(૧) રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા ઉ.વ.૨૧ ધંધો ગેરેજનો રહે. વેરાવળ મોટા કોળીવાડા બારીયા શેરી(૨) હિતેષ ઉર્ફે કાનાભાઈ પાંચાભાઈ બારીયા ઉ.વ.૨૧ ધંધો સેન્ટીંગનો રહે.ડાભોર ગામ તા.વેરાવળ(૩) પિયુષ અરજણભાઈ બારીયા ઉ.વ.૨૧ ધંધો કલરકામ રહે વેરાવળ નાનાકોળીવાડા અગ્નિઓમ શેરી તા. વેરાવળ (૪) પ્રવીણ કાનજીભાઈ ધારયા ઉ.વ.રર ધંધો કલરકામ રહે વેરાવળ મોટા કોળીવાડા હનુમાનજી ચોક પાસે તા. વેરાવળ(૧) ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૩૫,૦૪૦/-(ર) મો.સા. નંગ-૦૨ કિ.રૂ.૮૦,૦૦૦/- (૩) મો. ફોન નંગ-૪ કિ.રૂ.૧,૦૦,૫૦૦/- કુલ કિ.રૂ.૨,૧૫,૫૪૦/-પાટણ પો.સ્ટે.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ તથા પો.સબ.ઇન્સ એચ.એસ.ભુવા તથા એ.એસ.આઇ. હિરેનભાઇરામસિંગભાઇ તથા પો.હેડ.કોન્સ ફુલદિપસિંહ જયસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા અરજણભાઈ મેસુરભાઇ તથા પો.કોન્સ.કૈલાસસિંહ જેસાભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથાકરણસિંહ બાબુભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુભાષભાઇ મોડાભાઇતથા મહેન્દ્રભાઇ બાબુભાઇ વિગેરે વોચ ગોઠવી આરોપી ઓ ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!