GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન

સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન

સ્મશાન બંધ કરી દેવાતા પ્રભાસ પાટણ હિન્દુ સેવા સમિતિએ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે.સ્મશાન બંધ થવાથી લોકોની હાલત કફોડી બનતા સમિતિના આગેવાનોની સહી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું.આવેદનપત્રમાં આ સ્મશાન તાત્કાલિક ચાલુ કરવા અથવા અન્ય કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરાઈ છે.હિન્દુ સમાજના આ સંવેદનશીલ પ્રશ્ને તાકીદે પગલાં નહીં લેવાયતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!