GIR SOMNATHKODINAR
કોડીનારની ગીરદેવળી માધ્યમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા કોડીનાર તાલુકાની ગીર દેવળી માધ્યમિક શાળાના પટાંગણ માં વહેલી સવારના પરોઢે ..વિશ્વ યોગ દિવસ નું મહત્વ અને તેને શામાટે ઉજવામાં આવેછે..તેમજ યોગ એ પ્રાચીન સમયથી જ મહત્વ રહિયું છે.તે સમજવામાં આવ્યું .એન વાય એસ કે દિવ્યાબેન મકવાણા તેમજ અસ્મિતા મકવાણા સમજાવ્યુ.તેમજ શાળાના આચાર્ય શ્રી હમીરભાઈ ઝાલા એ બાળકોને યોગ ના ફાયદા અને જરૂરીયાત વિશે સમજાવ્યુ હતું. તેમજ શાળાના સ્ટાફ ગણ હાજર રહિય હતા..