MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થીઓ નાં સન્માન સમારંભ બાબતે મીટીંગ યોજાઈ

MORBI:મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થીઓ નાં સન્માન સમારંભ બાબતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

 

શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ સામાકાંઠે
કલેક્ટર કચેરી પાછળ આજ રોજ તા 6.10.20.24 રવિવાર ના રોજ 9 વાગ્યે વિદ્યાર્થીઓ નાં સન્માન સમારંભ બાબતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ફોર્મ સ્વીકારવાની તા15.10.2024 સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ કાર્યકમ તા27.10.2024 રવિવાર ના રોજ બપોરના ત્રણ વાગ્યે આ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર બોડીગ ખાતે આગેવાનો ની ઉપસ્થિતિ માં આ વિદ્યાર્થી સન્માન સમારોહ નો નિર્ણય લેવામાં આવ્યો હતો જગદીશભાઈ જી બાંભણીયા દીનેશભાઈ સાથલીયા ધનજીભાઈ સંખેસરીયા કલ્પેશભાઈ ગડેશિયા અવચર ભાઈ દેગામા જીતુભાઈ સાથલપરા અજય ભાઈ વાઘાણી સહિત ના આગેવાનો મીટીંગ મા હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!