MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા(મી)ના ખખરેચી ગામે બસ સ્ટેન્ડ નજીક  વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા ઇસમ ઝડપાયો 

 

MALIYA (Miyana)માળીયા(મી)ના ખખરેચી ગામે બસ સ્ટેન્ડ નજીક  વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા ઇસમ ઝડપાયો

 

Oplus_0

મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામના જૂના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા હાર્દિકભાઈ કાંતીભાઈ ઉર્ફે બાબુભાઈ અઘારા જાતે-પટેલ ઉવ-૨૭ રહે-ખાખરેચી ગામ તા-માળીયા મીં. જી.મોરબીને માળીયા(મી) પોલીસે રંગેહાથ ઝડપી લેવાયો છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ ૩૦૦/- કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!